Document - eBookmela
Loading...

વિવિધ પ્રાણાયામોની તાલીમ દ્વારા 12 થી 15 વર્ષની ઉંમરની બહેનોની B.M.I.ની ટકાવારી પર થતી અસરોનો અભ્યાસ |

Likes0
Telegram icon Share on Telegram

વિવિધ પ્રાણાયામોની તાલીમ દ્વારા 12 થી 15 વર્ષની ઉંમરની બહેનોની B.M.I.ની ટકાવારી પર થતી અસરોનો અભ્યાસ

User Rating: Be the first one!

Added by: shikshansanshodhan

Added Date: 2019-01-16

Publication Date: 2018-12-31

Language: Gujarati

Subjects: પ્રાણાયામોની તાલીમ

Collections: opensource, community

Pages Count: 4

PPI Count: 300

PDF Count: 1

Total Size: 2.08 MB

PDF Size: 197.48 KB

Extensions: pdf, gz, torrent, zip

Archive Url

Downloads: 65

Views: 115

Total Files: 10

Media Type: texts

Description

વિવિધ પ્રાણાયામોની તાલીમ દ્વારા 12 થી 15 વર્ષની ઉંમરની બહેનોની B.M.I.ની ટકાવારી પર થતી અસરોનો અભ્યાસ

આજના આધુનિક યુગમાં માનવી પાસે શરીરને સ્વસ્થ રાખવા માટે કસરતો કરવાનો સમય જ નથી. પરંતુ બારેમાસ આખો દિવસ વધારેને વધારે પૈસા કમાવવા માટે સતત દોડધામ કર્યા કરે છે. પરીણામે માનસિક અને શારીરિક રીતે ખૂબ જ થાકી જાય છે. પોતાના  આરોગ્ય પ્રત્યે થોડુ પણ ધ્યાન આપી શકતો નથી. પરીણામો માનવી મેદસ્વિતા, હાઈ કે લૉ બ્લડપ્રેશર, ડાયાબીટીશ, કેન્સર, મનો શારીરિક રોગો, મૂત્રપિંડ કે હૃદયને લગતા રોગો વગેરે જેવાં અનેક ભયંકર રોગોનો ભોગ બને છે. આથી આવા સમયમાં લોકોમાં મેદસ્વીતાપણું વધારે જોવા મળતું હોય છે. આથી, આ અભ્યાસ માટે અમદાવાદ શહેરનાં પશ્ચિમ વિસ્તારમાંથી વિદ્યાનગર સ્કુલની 12 થી 15 વર્ષની બાળાઓને યાદૃચ્છિક રીતે પસંદ કરી 10-10 એમ બે – બે જૂથોમાં પસંદ કરી જેમાંથી એક નિયંત્રિત અને પ્રાયોગિક જૂથ હતા. તમામ વિષયપાત્રો પર વિવિધ પ્રાણાયામોની તાલીમ આપવામાં આવી જેવાં કે, ઓમકામ, ભ્રામરી, અનુલોમ-વિલોમ, ભસ્ત્રિકા પ્રાણાયામ પૂરતો મર્યાદિત હતો. તાલીમ પૂર્વ અને તાલીમ બાદનાં પ્રાપ્તાંકો મેળવી. આ અભ્યાસ હેતુને ધ્યાનમાં લઈ તેઓની BMI આંક મેળવી આંકડાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી. આ તાલીમ સમયગાળો કુલ 10 અઠવાડિયા પૂરતો મર્યાદિત હતો.

eBookmela
Logo
Register New Account